અરવલ્લી : મોડાસામાંથી ઇકો ચોરી કરી મધ્યપ્રદેશમાં સંતાડી દીધી, ટાઉન પોલીસે ઇકો ચોરને ઇકો સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો
અરવલ્લી : ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ થતા પોલીસ સગીરાને શોધવામાં નિષ્ફ્ળ રહેતા પરિવારે હાઇકોર્ટનું શરણ લીધું
ભુવાએ તાંત્રિક વિધિ કરી મહિલા હોંશકોશ ખોઈ બેઠી : ભુવાએ લગ્ન કરી ચાર વાર ગર્ભવતી બનાવી ગર્ભ પડાવી મહિલાને તરછોડી દીધી
અરવલ્લી : LCBએ ધનસુરા નજીક ફિલ્મીઢબે પીછો કરી 94 હજાર દારૂ કારમાંથી ઝડપ્યો, શામળાજી પોલીસે રાજકોટના બુટલેગરને દબોચ્યો
અરવલ્લી : LCBએ ભિલોડાના ટાકાટૂંકા ગામ નજીક અલ્ટો કારમાંથી 88 હજારના વિદેશી દારૂ સાથે સુનોખના બુટલેગરને ઝડપ્યો
અરવલ્લી : શામળાજી પોલીસનો સપાટો…બુટલેગરોમાં ફફડાટ, પોલીસે ત્રણ ત્રણ વાહનોમાં પીછો કરી કાર માંથી 88 હજારનો દારૂ ઝડપ્યો
અરવલ્લી : સોનાની બે કિલોની નકલી માળા બતાવી ગઠિયો મોડાસામાં કોઈને શિકાર બનાવે તે પહેલા SOGએ મોડાસા બસ પોર્ટ પરથી ઝડપ્યો
અરવલ્લી : Online Buffalo ફ્રોડ સાયબર ક્રાઇમથી ચેતજો, મોતીપુરા (કઉં)નો ખેડૂત ઓનલાઈન ભેંસો ખરીદવા જતા 1.25 લાખમાં નાહ્યો
અરવલ્લી : ફિલ્મી સ્ટાઇલથી દારૂ ભરેલી કારને પોલીસે બે વાહનો વડે બ્લોક કરી 1.36 લાખનો દારૂ ઝડપતી શામળાજી પોલીસ
અરવલ્લી : ટીંટોઈમાં વોટ્સઅપમાં વરલી-મટકાનો જુગાર રમાડતા બે શકુનિઓને પોલીસે ઝડપ્યા,બે આરોપીઓની સંડોવણી બહાર આવી
અરવલ્લી : ભિલોડાના મલેકપુરના યુવકની હત્યા કરનાર ચાર આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
પંચમહાલ : કલેક્ટરના અધ્યક્ષસ્થાને ચોમાસામાં તકેદારીના આગોતરા આયોજન સંદર્ભે પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
અરવલ્લી : કલેક્ટર પ્રશસ્તિ પારિકે ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર મોડાસાની મુલાકાત કરી
મોડાસા : વિદેશી દારૂના રવાડે…!! વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગટગટાવી રહ્યા છે, જુઓ બોટલોથી ઉભરાતી ગટરના દ્રશ્યો
અરવલ્લી : મોડાસામાં પાણીનો પોકાર,લઘુમતી વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં માટલાં ફોડી નિયમિત પાણી આપવા માંગ