ગાંધીનગર : 27 મંદિર દૂર કરવા મ.ન.પા.ની નોટિસ, VHPની આંદોલનની ચિમકી,મંદિરના ટ્રસ્ટીઓ-પૂજારીઓને બોલાવ્યા
મોડાસા : મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળની BBA,BCA અને MSC (સી.એ એન્ડ આઈ ટી) કોલેજનો સંયુક્ત વાર્ષિકોત્સવ ઉજવાયો
અરવલ્લી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસા શહેરમાં અંગદાન જાગૃતિ રેલી યોજાઈ
અરવલ્લી : જીલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી, મહિલાઓએ બાળપણની મઝા તાજી કરી
જુનાગઢના કલ્પનાબેન જોશીપુરાએ હાલોલને કર્મભુમિ બનાવી,12 વિદ્યાર્થીઓથી નર્સરી શિક્ષણ શરુ કર્યુ.આજે કલરવ સ્કુલમાં 2700 વિદ્યાર્થીઓ ભણે છે.જાણો તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા સુધીની અનોખી ...
અરવલ્લીઃ બાયડ તાલુકાના માથાસુલિયા ગામના 30 વર્ષીય યુવાનનું માઝુમ નદીના પ્રવાહમાં તણાઈ જતાં મોત નિપજ્યું
અરવલ્લી: મોડાસા ની કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા ધોરણ 1 ના વિદ્યાર્થીઓનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ
અરવલ્લી: નવા બસ સ્ટેશનનું પાણી રસ્તા પર કાઢતા સવાલો, ગંદકી કરતા શહેરીજનોને દંડ કરતી પાલિકાનું કોન્ટ્રાક્ટરના ચરણોમાં સાષ્ટાંગ દંડવત
અરવલ્લી જિલ્લામાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાય, આંગણવાડી કાર્યકરોએ મિલેટ્સ વાનગીઓના તૈયાર કરી
સાબરકાંઠા લોકસભા બેઠક પર પત્તુ કપાતા, રાષ્ટ્રીય ભાજપે ભિખાજી ઠાકોરને અરવલ્લી જિલ્લા પ્રમુખનો તાજ પહેરાવ્યો
અરવલ્લી : મોડાસાની જાણીતી શાળામાં વિદ્યાર્થીને માર માર્યાની ચર્ચા પર પૂર્ણવિરામ!
અરવલ્લી : મોડાસાની જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા