રામના દુશ્મન કોણ ? : હિંમતનગરમાં પથ્થરમારામાં સાબકાંઠા SPને પથ્થર વાગ્યો, 15 લોકોની અટકાયત,સ્થિતિ વણસી…!!
સમાજના દુશ્મનો : હિંમતનગરના છાપરીયામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો,વાહનોમાં તોડફોડ,પોલીસે ટીયરગેસ છોડી સ્થિતી પર કાબુ
ખેડૂતોની ફળદ્રુપ જમીન રેલવેમાં જશે તો અનાજ મળશે કેવી રીતે…? સબળાઓને બચાવવા નાના ખેડૂતોનો ભોગ લેવાયાનો આક્ષેપ, સાંભળો..
Paper leak : ધોરણ 10 બૉર્ડનું હિન્દી દ્રિતીય ભાષાનું સૉલ્વ કરેલ પેપર વાઇરલ, પરીક્ષાર્થી અને વાલીઓમાં રોષ
ગુજરાતમાં કોરોનાના નવા XE વેરિઅન્ટની એન્ટ્રી, વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ
ગાંધીનગરની કોલેજમાં કોરોનાના એક સાથે 33 પોઝિટિવ કેસ નોંધાયા, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાઇ
CM એટલે કોમન મેન : અંબાજીની મુલાકાત અંતર્ગત કોટેશ્વર ખાતે સ્થાનિક લોકો સાથે કરી ચા પીધી
સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા 75 શહેરમાં 75 હજાર ખેલાડીઓને 7500 સો નિષ્ણાંત તબીબો સારવાર આપી રહ્યા છે : CM
અરવલ્લી : મેઘરજના ભેમાપુરમાં પૂર્વ CM વિજય રૂપાણીએ ભૂમિપૂજન કરેલ તળાવમાં પાણી ક્યારે..!!! તળાવમાં ભજન–કિર્તન કરી પાણીની માંગ
અરવલ્લી ARTO કચેરીમાં 5 વર્ષથી અધિકારીના અડિંગાથી કથિત ભ્રષ્ટાચાર : C.R.PATILના મિશન 150 બેઠક પર વિજય માટે ફારસરૂપ.!! જીલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસ
પંચમહાલ: હાલોલ-કાલોલ નગરપાલિકાની ચુંટણીને લઈને તંત્ર સજ્જ, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
જાયન્ટ્સ મોડાસા અને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સંયુક્ત પ્રાણી કલ્યાણ પખવાડિયા ઉજવણી
અરવલ્લી DILR કચેરીમાં ‘માવા’ ના શોખિન કર્મચારીઓેએ સ્વચ્છતાની પથારી ફેરવી, કચેરી બહાર મુકેલી ડસ્ટબિન બન્યા ‘થૂંકદાની’
મહાકુંભ : અમદાવાદ પરત ફરતી બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
દાહોદ : રાજકોટ લવાતી 75 લાખની ચાંદી અને 1.38 કરોડની રોકડ સાથે દાહોદ નજીક 3 ઝડપાયા