32 C
Ahmedabad
Tuesday, April 30, 2024

સાબરકાંઠા : મિની કાશ્મીર તરીકે ઓળખાતા પોળોમાં પર્યટકો ઉમટ્યા, કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો


ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે અને કુદરતનો નજારો અનુભવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાનું અને મિની કાશ્મીર તરીકે ઓળખાતે પોળાનો જંગલમાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. નદીઓમાં નવા નીર આવ્યા છે તો ચેક ડેમ ઓવર ફ્લો થતાં કુદરતી નજારો ચારેકોર ખીલી ઉઠતા દૂર-દૂરથી પર્યટકો પોળોના જંગલોમાં આવતા નજરે પડી રહ્યા છે.

Advertisement

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પર્યટકો પોળોના જંગલમાં પહોંચ્યા હતા.

Advertisement

સાંભળો, પોળોના જંગલમાં પહોંચેલા પર્યટકોના મનની વાત..

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!