40 C
Ahmedabad
Monday, May 20, 2024

સાબરકાંઠા : હિંમતનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી, ભાઈ જેલમુક્ત થાય તેવી પ્રાર્થના કરતી બહેનો


સબ જેલમાં મા કેદ કેદીઓને મળી બેહનોએ ભાઈઓને રાખડી બાંધી આશીર્વાદ લઈ જલ્દીથી તેઓ જેલ મુક્ત થાય તેવી પ્રાથના કરી હતી.

Advertisement

સમગ્ર રાજ્યમાં રક્ષાબંધન નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે નારિયેળી પૂનમના દિવસે ઉજવામાં આવતો તહેવાર ભાઈ બહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે બધા ભાઈ બેહનો પોતાના ગરે આ તેહવાર ઉજવતા હોય છે ત્યારે આજ રોજ હિંમતનગર ખાતે આવેલ જિલ્લા મુખ્ય જેલ ખાતે કાચા તેમજ પાકી કેદ ના કેદીઓ ને તેમની બેહનો રાખડી બાંધવા માટે આવી હતી.

Advertisement

સબજેલના જેલર એ.જી દેસાઈ દ્વારા કોઈ બહેન ભાઈને રાખડી બાંધ્યા વિહોણી ના રહે તે માટે રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ જેલ ખાતે યોજવામાં આવ્યો હતો અને કેદીઓને રાખડી બાંધવા આવેલ બહેનોને કાયદા અને નિયમોને ધ્યાન માં રાખી યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી અને મુલાકાત નો સમય ફાળવવા દેવા મા આવ્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!