43 C
Ahmedabad
Monday, May 20, 2024

#Rakshabandhan : અરવલ્લીના મોડાસા સબ જેલમાં બહેને ભાઇના કાંડા પર રક્ષા કવચ બાંધ્યું, ભાવૂક દ્રશ્યો સર્જાયા


અરવલ્લી જિલ્લા ની મુખ્ય સબજેલ મોડાસા ખાતે આજે રક્ષાબંધન ના દિવસે કેદીઓને એમની સગી બહેનો ને રાખડી બાંધી કરી ઉજવણીમાં ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા

Advertisement

ભાઈ બહેન ના હેત નો તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધન ના તહેવાર ની ઉજવણી બહેનો આજે ભાઈ ને રાખડી બાંધી ભાઈ ની ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે પણ જે આરોપી તરીકે જેલમાં સજા ભોગવે છે એ કેદીઓ ને એમની સગી બહેનોએ મોડાસા સબજેલ ખાતે ઉમંગ ભેર રક્ષા બંધનનો તહેવાર મનાવ્યો હતો દૂર દૂરથી બહેનો મોડાસા સબજેલ ખાતે આવી પહોંચી હતી અને મોડાસા સબજેલ માં રહેલા પોતાના ભાઈઓને તિલક કરી મીઠાઈ ખવડાવી રાખડી બાંધી હતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને જીવનમાં જે કોઈ ભૂલ કરી છે એ ફરી ન થાય અને ઝડપથી સજા પૂર્ણ કરી ઘરે પરત ફરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં બ્રહ્માકુમારી ની બહેનો એ પણ સબજેલના તમામ પોલીસ કર્મીઓને તેમજ તમામ કેદીઓને રાખડી બાંધી તેઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

Advertisement

જુઓ મોડાસા સબજેલમાં રક્ષાબંધનનો પર્વ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!