42 C
Ahmedabad
Saturday, May 18, 2024

સેવા પરમોધર્મ : ભારત વિકાસ પરિષદ દ્વારા HDFC ખાતે પાણીની પરબ મુકાઈ


સેવા હી પરમોદર્મ તે ઉક્તિ ને સાર્થક કરી ભારત વિકાસ પરિષદ, મોડાસા દ્વારા આજ રોજ એચ.ડી.એફ.સી. બેંક માલપુર રોડ, મોડાસા ખાતે પાણી ની પરબ મુકવામાં આવી હતી આ પરબનું લોકાર્પણ એચ.ડી.એફ.સી બેંક ના મેનેજર ગરીશભાઈ તથા ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ડો નાગેન્દ્રસિંહ બીહોલા ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું,

Advertisement

Advertisement

આ કાળ જાળ ગરમી માં રાહદારીઓ અને આસ પાસ ના ગામો માંથી કામ અર્થે આવતા પ્રજાજનો માટે મફત મિનરલ ઠંડા પાણી ની પરબ મુકવામાં આવી છે, આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ ના ઉપ પ્રમુખ સુમનભાઈ પેટલ, ઉપ પ્રમુખ નીરજ શેઠ ખજાનચી ગૌરાંગ સોની કારોબારી સભ્ય વસંતકાકા, સહ મંત્રી મૌલિક પટેલ તથા રોનક ઉપાધ્યાય અને ભારત વિકાસ પરિષદ ના તમામ હોદ્દેદારઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!