31 C
Ahmedabad
Sunday, May 19, 2024

સાબરકાંઠા ના હિંમતનગરમાં ઓનલાઈન છેતરપિંડી, એપ્લિકેશનના માધ્યમથી ઉલ્લુ બનાવી પડાયા રૂપિયા


ત્રણ અલગ અલગ બેંકખાતા માંથી 9.78 લાખ ની ઉપડી જતા સાયબર ક્રાઈમમાં નોધાઈ ફરિયાદ

Advertisement

સાબરકાંઠા જીલ્લામાં દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે હિંમતનગર શહેરના ગોકુલ નગરમાં રહેતા નટવરભાઈ પ્રજાપતિના ત્રણ બેંકના ખાતામાંથી ઓનલાઈન કોઈ વ્યક્તિએ કુરિયરની ખોટી ઓળખ આપીને તમારા કુરિયરમાં ક્રેડિટ કાર્ડ કુરિયરની ડીલેવરી કરવા ખોટા બહાને કોલ કરીને ઓનલાઇન થી રૂપિયા પાંચ નો ચાર્જ ભરવા માટે કહ્યું હતું ત્યારબાદ એનીડેસ્ક તથા ક્વિક સપોર્ટનામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી જેમાંથી બેંક ખાતાની માહિતી, ડેબિટ કાર્ડ તથા ઓટીપી પાસવર્ડ લઈને ત્રણ બેંકમાંથી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી જેમાં SBI માંથી 9,28,768 રૂપિયા, Axis બેંકમાંથી 60,135 રૂપિયા, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી 34,857 રૂપિયાની ઓનલાઇન ઉપાડી લઈ એમ કુલ રૂપિયા 9,78,731 ની છેતરપિંડી આચરી હતી તે અંગેની સાયબર ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ દાખલ કરી હતી આ સમગ્ર મામલે ફરિયાદ લઈ આરોપી સુધી પહોંચવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!