29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

રાજ્યના 192 PSI ની PI તરીકે બઢતી સાથે બદલી કરતુ ગૃહ વિભાગ, જાણો કોની ક્યાં બદલી થઇ


મોડાસા ટાઉન PSI અનંત દેસાઈ PI બન્યા, જીલ્લામાં 5 PI નું આગમન

Advertisement

સ્વાતંત્ર પર્વ પૂર્વે રાજ્ય ગૃહ વિભાગે વર્ષ-2010 ની બેચના 192 પોલીસ સબ ઇન્સ્પેકટરને લાંબા સમય પછી પોલીસ ઇન્સ્પેકટર તરીકે પ્રમોશન આપવાની સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે અગાઉ વર્ષ-2010 બેચના અડધા જેટલા પીએસઆઇ ને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી પીએસઆઈ માંથી પીઆઇ પ્રમોશન મળતા પરિવારમાં આનંદ છવાયો છે મોડાસા શહેરના પીએસઆઈ અનંત દેસાઈ ને પીઆઈ તરીકે બઢતી આપી અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે

Advertisement

PSI માંથી PI પ્રમોશન થયેલ અધિકારીનું લિસ્ટ વાંચો

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

 

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લામાં નવા 5 PI ના નામ
ગૃહ વિભાગે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 પીએસઆઈ ને પીઆઈ તરીકે બઢતી આપવાની સાથે અરવલ્લી જીલ્લામાં બદલી કરતા જીલ્લામાં વધુ 5 પીઆઈનું આગમન થયું છે, જેમાં અમિત ચાવડા, હસુ ગરાસિયા, ગોપાલ વહુનીયા, બ્રિજેશ ભારાઈ અને ચેતના પટેલનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!