28 C
Ahmedabad
Friday, May 3, 2024

સાબરકાંઠા જિલ્લા નાં વિજયનગર તાલુકામાં ઠેરઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી


વિજયનગર તાલુકા માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અંદ્રોખા કોલેજ વિજયનગર,પાલ ચિતરીયા,જેવા ગામોમાં દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ સાથે નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવું હતું ઉપસ્થિત મહાનુભવોનું સ્ટેજ પર ગુલદસ્તા આપી અને અભિવાદન કરાવ્યું હતુ કાર્યક્રમમાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેક ગુજરાત ભરમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે વિજયનગર તાલુકા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું. આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હર્ષ ભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!