32 C
Ahmedabad
Saturday, May 25, 2024

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનો તાંડવ હિંમતનગર ખેડબ્રહ્મા,વિજયનગર ના શહેરો સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમા ની જળબંબાકાર સ્થિતિ


સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનો તાંડવ હિંમતનગર ખેડબ્રહ્મા,વિજયનગર ના શહેરો સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમા ની જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

ભારે વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે, હાથમતી ડેમમાંથી 8000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

Advertisement

ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે તારે સાબરકાંઠા જિલ્લામાં ગતરાત્રિથી ભારે વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હિંમતનગર શહેરના હાથમતી વેસ્ટ વીયર ઓવરફ્લો થતાં 9000 થી પણ વધુ ક્યુશેશ પાણી છોડવામાં આવ્યુ છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

ગ્રામ્ય વિસ્તારમાં જે શહેરને જોડતા કોઝવેવ પર પાણી ફરીવળ્યા હતા જેને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જેને લઈ લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ હિંમતનગર નેશનલ હાઈવે 8 ની કામગીરી ચાલુ હોવાને કારણે શહેરના મોતીપુરા વિસ્તારમાં પાણી ભરાતા વાહનો ખાબકવાના તેમજ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે.
તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવા છતાં લોકો જીવના જોખમે કોઝવે પર થી પસાર થાય છે ત્યારે ભૂલેશ્વર હાથમાંથી કોઝવે પરથી એક બાઈક ચાલક નદીના પ્રવાહ માથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નદી ના પ્રવાહમા તણાયો હતો જો કે જોખમી સવારી કરતા બાઈક ચાલકનો આબાદ બચાવ કરી લેવામા આવ્યો હતો.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!