31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

AAP ના ચૂંટણી ચહેરા : આમ આદમી પાર્ટીએ બીજી યાદી જાહેર કરી નવા 9 ચહેરા જાહેર કર્યા


આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય બની છે અને ચૂંટણી ચહેરાઓ પણ જાહેર કરવાની કામગીરીમાં લાગી ગઇ છે. આમ આદમી પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે, જેમાં નવા 9 ચહેરાનો સમાવેશ કર્યો છે.

Advertisement

આમ આદમી પાર્ચીએ પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. હવે વધુ 9 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારો જાહેર કરી દીધાં છે.

Advertisement

Advertisement

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પર લોકો ભરોસો મુકી રહ્યા છે, જેથી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે. આમ આદમી  પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જે ગેરંટી આપી છે, જેના પર લોકો ભરોસો મુકી રહ્યા છે. દિલ્હી અને પંજાબમાં જે રીતે આપ ની સરકારે કામ કર્યા છે, તે ગુજરાતમાં કરી બતાવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!