37 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : મેઘરજનો વૈડી ડેમ ઓવર ફ્લો થવાની શક્યતા, 8 ગામને એલર્ટ કરાયા


રાજસ્થાનમાં ભારે વરસાદને લઇને અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની ભારે આવકન નોંધાઈ રહી છે ત્યારે વૈડી જળાશય ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. મેઘરજ તાલુકામાં આવેલ વૈડી ડેમમાં ઓવર ફ્લો થવાની શક્યતાને પગલે 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisement

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ વૈડી ડેમ ઓવર ફ્લો થવાની શક્યતાને પગલે મેઘરજ તાલુકાની ગોઢા ગ્રામ પંચાયતના ગોઢા અને વડથલી ખોખરીયા ગ્રામ પંચાયતના ખોકરીયા, મુશીવાડા અને નારસોલી, વાંક પંચાયતના વાંક અને લાલપુર તેમજ અણદાપુર ગ્રામ પંચાયતની જીતપુર ગ્રામ પંચાયના ગ્રામ્ય વિસ્તારને અલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisement

વૈડી ડેમ ઓવર ફ્લો થવાની શક્યતાને પગલે અસર પામતા સુરણનદીના કાંઢાના વિસ્તારના 8 જેટલા ગ્રામ્ય વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો જળાશય પણ ઓવરફ્લો થયો હતો, જેને લઇને 20 થી વધારે ગ્રામ્ય વિસ્તારોને અલર્ટ કરાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!