27 C
Ahmedabad
Friday, May 3, 2024

છોટા ઉદેપુર: નવ નિયુક્ત ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં પેજ સમિતિ સદસ્યતા સંપર્ક સંવાદ કાર્યક્રમ


સંખેડા બારીયા સમાજની વાડીમાં નવ નિયુક્ત ભાજપા જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા નું પેજ સમિતિ સદસ્ય સંપર્ક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું

Advertisement

સંખેડા ના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાજર રહેલા તમામ હોદ્દેદારોએ દીપ પ્રગટાવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી એ આગળની રણનીતિ માટે ઘણી સારી સમજણ આપી હતી અને સંખેડા ના પ્રભારી ભુપેન્દ્રભાઈ લાખાવાલા એ પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લા સહ પ્રભારી જીગીશાબેન શેઠ એ પણ પ્રવચન કરી કાર્યકર્તાઓને જાગૃત કર્યા હતા. ત્યારબાદ સંખેડા ના 108 તરીકે ઓળખાતા ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીએ કાર્યકર્તાઓમાં જોસ પેદા કર્યો હતો છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કાર્યકર્તાઓએ તેઓનું સ્વાગત કર્યા બાદ ખુશીનો માહોલ છવાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ સંખેડા તાલુકા પ્રમુખ સંજયભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ રશ્મિકાંત વસાવા પૂર્વ મહામંત્રી રાજેશભાઈ પટેલ વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!