34 C
Ahmedabad
Friday, May 17, 2024

સાબરકાંઠા: ઇડરની ગૌવાવ નદીમાં નાહવા પડેલ સગીર વયના બે યુવાનના મોત


ઇડર ગૌવાવ નદીમાં નાહવા પડેલ સગીર વયના બે યુવાનના મોત.
એક જ સમાજના બે યુવાનો નદીમાં ડૂબી જવાથી ગામમાં શોખની લાગણી પ્રસરી.

Advertisement

ઇડર ની ગૌવાવ નદીમાં બે સગીર વયના યુવાનો મીત્રો નાહવા માટે પડ્યા હતા ત્યારે પાણીની ઊંડાઈ માં ઘડકાવ થતા બંને જણા નો ડૂબી જવાથી મોત નીચું હતું. આ અંગેની જાણ ઇડર ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોને બહાર કાઢ્યા હતા ત્યારે બંને યુવાનોને ઇડર સિવિલ હોસ્પિટલે ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા ગ્રામજનો સહિત ટોળેટોળા સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.

Advertisement

તબીબ દ્વારા મૃત જાહેર કરાયેલ યુવાનોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. એક જ સમાજના સગીર વયના બે યુવાનોના મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી પડ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!