43 C
Ahmedabad
Saturday, May 18, 2024

સાબરકાંઠા: આશા વર્કર- ફેસીલીટરોએ પોતાની પડતર પ્રશ્નોના મુદ્દે આંદોલનના મંડાણ


જિલ્લામાં આવેદનનો સિલસિલો યથાવત, આશા વર્કર- ફેસીલીટરોએ પોતાની પડતર પ્રશ્નોના મુદ્દે આંદોલનના મંડાણ.

Advertisement

જિલ્લામા આરોગ્ય કર્મચારી તલાટીઓ આંગણવાડી કર્મચારીઓ બાદ હવે આશા વર્કર અને ફેસીલીએટરોએ પોતાની પડતર માંગ ઉકેલવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું,

Advertisement

આજે જિલ્લાની આશા વર્કર બહેનો અને ફેસીલીટરો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કલેકટરને તેમણે રજૂઆત કરી હતી કે આખો દિવસ તેઓ કામગીરી કરતા હોવા છતાં તેમને લઘુત્તમ વેતન પણ અપાતું નથી. ઉપરાંત મહિને તેમને માત્ર ૨૦૦૦ રૂપિયા જ ફીક્સ વળતર ચૂકવાય છે. ત્યારે રાજ્ય સરકારે તેમના માટે જે જાહેરાતો ભૂતકાળમાં કરેલી તે પણ હજુ સુધી પૂર્ણ કરી નથી. અનેક પ્રશ્નોને લઈને તેમને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.અને જો ૧૦ સપ્ટેમ્બર સુધી તેમની માંગણીઓનો ઉકેલ કરવામા નહી આવે તો ગાંધીનગરમાં રેલી થતા હડતાલની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!