31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

સાબરકાંઠા: વિજયનગર તાલુકાના ધોલવાણી ખાતે કિસાન સંઘ ની સભા યોજાઈ, નબળી નેતાગીરી થી ખેડૂતોને અન્યાય


વિજયનગર ના ધોલવાણીમાં કિસાન સંઘ દ્વારા પડતર માંગણી ઓ લઈને ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શનમાં આજુબાજુ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સ્થાનિકો ના મત મુજબ નબળી નેતાગીરી ને કારણે ધરોઈ ડેમના વિસ્તાપીતો સિંચાઈ અને પીવાના પાણી માટે વલખા મારે છે વિજયનગર નાંધોલવણી ખાતે કિસાન સંઘના સત્યાગ્રહ ખેડૂતો નો રોષ ભબુકયો રસ્તા રોકો આંદોલન મામલે પોલીસ સાથે ઘર્ષણ થયું.અગ્રણી કાર્યકરો ને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.જેમાં કિસાન સંઘ ના જિલ્લા પ્રમુખ અમૃતભાઈ પટેલ,તાલુકા પ્રમુખ જ્યંતીભાઈ પટેલ,મંત્રી નારણભાઈ ખરાડી, દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

કિસાન સંઘના વિરોધ પ્રદર્શન પગલે નાયબ ઈજનેર કે યુ ડામોર જણાવ્યું હતું કે કિસાનનોની માંગણી પ્રયત્ન સરકાર ચિંતિત છે. પાણી આપવામાં માટે સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!