ગીર સહિતના વિસ્તારોમાં સિંહની લટારના વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે ત્યારે જુનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહોની લટારનો વીડિયો સામે આવ્યો છે. જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં સિંહની લટારનો વીડિયોમાં 4 સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા.
Advertisement
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના મધ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રાત્રીના સમયે વાહન ચાલકે વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો, સિંહોની લટાર જોવા મળતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી… જુઓ સિંહ પરિવારની લટારનો વીડિયો
Advertisement
Advertisement