31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

તાપી: નિઝરના નાસપુરમાં વાતાવરણમાં અચાનક પલટો, વાવાઝોડુ ફૂંકાતા ઘરના પતરા ઉડ્યા


રાજ્યમાં આ વખતે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. શિયાળો અને હવે ઉનાળામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી હતી. હવે ફરીથી વાતાવરણમાં પલટો દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના તાપીમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. તાપી જિલ્લાના નાસરપુર ગામે વાવાઝોડાની એન્ટ્રી થતાં ઘરના પતરા હવામાં ઉડ્યા હતા.

Advertisement

તાપી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા ઘરોના પતરા ઊડ્યા હતા. આ ઘટના નિઝરના નાસરપુર ગામે બની હતી જ્યાં ભારે પવન ફૂંકાતા ઘરના પતરા ઉડ્યા હતા. આ સાથે જ ગામમાં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના ઘટી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!