36 C
Ahmedabad
Saturday, May 18, 2024

અમદાવાદ : બાપુનગર હિન્દી ભાષી હોલમાં બુદ્ધ જયંતિ નિમિત્તે ને “ધમ્મરત્ન એવોર્ડ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


 

Advertisement

United Buddhist Sangh દ્વારા “બુદ્ધ જયંતી” (વૈશાખ પૂનમ) કાર્યક્રમ અને “ધમ્મરત્ન એવોર્ડ” સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન અમદાવાદના બાપુનગરમાં આવેલ હિન્દી ભાષી હોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

મહાકારૂણીક તથાગત ગૌતમ બુદ્ધના ૨૫૬૭ માં જન્મ જયંતી નિમિત્તે આદરણીય “ભંતે સારીપુત્ત” (અમદાવાદ) દ્વારા ધમ્મ દેશના કરવામાં આવી હતી અમદવાદમાં ધમ્મ પ્રચાર કરતા ૩૦ સંગઠનોને અને વ્યક્તિઓને એમના ધમ્મ પ્રચાર માટે “ધમ્મ રત્ન” એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં ત્રીરત્ન મહાબોધી સંઘ, મૈત્રી બુદ્ધ વિહાર, સુજાતા મહિલા મંડળ, વિશાખા મહિલા સંઘ, સંઘમિત્રા બુદ્ધ વિહાર, આયું. અશોક ચવ્હાન, આયુ. ભીમરાવ સોનવણે, ધમ્મ વિજય બુદ્ધ વિહાર, દિ બહુજન ચેરીટેબલ ટ્રસ્ટ , રાષ્ટ્રીય બૌદ્ધ મહાસભા, સિદ્ધાર્થ સાંસ્કૃતિક પ્રચાર મંચ, પ્રજ્ઞા શીલ ગાયન પાર્ટી, તરુણ મિત્ર ભજન મંડળ, આયુ. એમ કે પરમાર, અશોક ધમ્મદર્શી બુદ્ધ વિહાર, વૈશાલી બુદ્ધ વિહાર, બોધિસત્વ બુદ્ધ વિહાર, ગુજરાત બૌદ્ધ સમાજ, ધમ્મ સર્કલ, ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી, ભારતીય બૌદ્ધ મહાસભા, યંગ બુદ્ધિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, પંચશીલ બુદ્ધ વિહાર, વી કે શાહ, તથાગત બુદ્ધ વિહાર, યુનાઈેડ બુદ્ધિસ્ટ ફેડરેશન, કાંકરિયા બુદ્ધ વિહાર , ત્રિરત્ન બુદ્ધ વિહાર, લોર્ડ બુદ્ધા ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!