અમેરિકી ચિપ નિર્માતા કંપની માઈક્રોન ગુજરાતમાં ચિપ એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા નિર્માણ માટે 82 કરોડ 50 લાખ ડોલરનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટમાં માઈક્રોન અને કેન્દ્ર તથા ગુજરાત સરકાર કુલ 2.75 કરોડ ડોલરનું રોકાણ કરશે. માઈક્રોને એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં નવી એસેમ્બલી અને પરીક્ષણ યુનિટનું નિર્માણ ચરણબદ્ધ પ્રકારે કરવામાં આવશે, જે આ વર્ષથી શરૂ થઈ શકે છે. પ્રથમ તબક્કામાં 2024ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
Advertisement
Advertisement