28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સોનુ ખરીદવા નો વિચાર હોય તો હવે માંડી વાળજો, જાણો કેમ..


સોના – ચાંદીનાં ભાવમાં મોટો વધારો​​​
હાલ વૈશ્વિક માર્કેટમાં કિંમતો વધવાને કારણે શુક્રવારે બારતીય બજારમાં પણ સોના-ચાંદીનાં ભાવ વધતા ગયા છે. ત્યારે MCX પર સવારે 9:10 વાગ્યે 24 કેરેટ શુદ્ધતાનાં સોનાનો વાયદા ભાવ 308 રૂપિયા કરતા વધીને 57,075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એકસચેંજ પર ટ્રેડીંગની શરૂઆતમાં સોનાનો ભાવ 51,702 રૂપિયા પર ખુલ્યો હતો. જેમાં સતત વધવાની માંગ વધવાને કારણે પીળી ધાતુની કિંમતોમાં વધારો થતો ગયો .

Advertisement

ચાંદીની કિંમત માં પણ વધારો
હાલમાં MCX પર સવારે ચાંદીની કિંમતો શરૂઆત માં સારી રહી અને સાથે ખૂબ જ મોટા ઉછાળ સાથે 69,663 રૂપિયા પ્રતિ કિલોગ્રામનાં ભાવ સાથે ખુલી. જોકે ટ્રેડીંગ આગળ વધવા પર તમામ રોકાણકારોએ થોડું વેંચાણ કરીને પ્રોફિટ મેળવવાનું શરૂ કર્યું છે .

Advertisement

વૈશ્વિક માર્કેટમાં મોટો ઉછાળ
હકમાં રશિયા – યુક્રેન યુદ્ધ સંકટ વચ્ચે ગેસનાં ભાવ વધવાથી રોકાણકારો સોના-ચાંદીની ખરીદી પણ વધારી રહ્યા છે. જેથી આની અસર માર્કેટમાં પડી છે .અને ભાવ માં ખૂબ જ વધારો થયો છે .

Advertisement

ભાવ વધરા માટેનું કારણ
હાલમાં રશિયા અને યુક્રેન ના યુદ્ધને કારણે દુનિયાભરનાં શેર બજારમાં સતત તરી ચડી રહ્યા છે . તો એની અસર હવે સોનાના માર્કેટ માં પણ રોજ દેખાઈ રહી છે . જેમાં રોકાણકાર સુરક્ષિત રિટર્નની તલાશમાં એક વાર ફરી સોના તરફ વળી રહ્યા છે, જેથી માંગ વધવાથી સોનાનો ભાવ આસમાને પહોંચ્યો તે સ્વાભાવિક છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!