વિજયનગરમાં થઈને પસાર થતી પુણ્યશિલા નદીમાં આજરોજ સફાઈ હાથ ધરવામાં આવી હતી .સરપંચ મંજુલાબેન પટેલાં ડેપ્યુટી સરપંચ સળુભાઈ ખરાડી. પંચાયત સભ્ય જીગ્નેશભાઈ શાહ પંચાયત સભ્ય પ્રકાશભાઈ ડાભી અને તલાટી કમ મંત્રી અર્જુનભાઈ જોશિયારાએ સ્થળ ઉપર હાજર રહીને આ પુણ્યશિલા નદીમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી પંચાયતના તેમજ સ્થાનિક લોકોના યોગદાનથી આ સફાઇ કામ હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement