31 C
Ahmedabad
Saturday, May 11, 2024

મૃત્યુની ઘોષણા કરતો આવાજ, હવાઈ માર્ગ, દરિયા માર્ગ, જમીન ગમે ત્યાંથી આવી શકે છે, મૃત્યુ??


મૃત્યુની ઘોષણા કરતો આવાજ, હવાઈ માર્ગ, દરિયા માર્ગ, જમીન ગમે ત્યાંથી આવી શકે છે, મૃત્યુ?? વોર ઝોન Ukraine ની જમીન પર સતત સાઈરન વાગી રહ્યું છે, સામાન્ય માણસો માટે આ સાઈરન મૃત્યુનો અવાજ બનતું જાય છે.

Advertisement

કારણ કે 34 દિવસ થી ચાલતા યુદ્ધનું કોઈ પરિણામ ના આવતા રૂસી સેના વધુ આક્રામક થઈ ગઈ છે. યુદ્ધના વધુ તીવ્ર થવાથી રૂસી સેના હવે પાંચમા બેડા ના હથિયાર ઉપયોગ કરી શકે છે.

Advertisement

પાંચમા બેડાના હથિયાર અતિ આધુનિક અને વીધવંસક હોય છે, નવી જનરેશનના હથિયાર ટેકનોલોજીથી સજ્જ અને સચોટ હોય છે. Russia હવે ખારકીવ, મારીયુપોલ, કીવ જેવા શહેરોને જમીનદોજ કરવા પર ઉતરી આવ્યું છે.

Advertisement

જોકે માનવ કોરિડોર વડે ત્યાંથી પહેલાજ લોકોને કાઢી લેવાયા હતા, આમ છતાં ઉમ્મીદોથી બનાવેલા ઘરોને માટીમા ફેરવી દેવાયા છે.

Advertisement

Russia vs Ukraine યુદ્ધ કેટલા દિવસો ચાલશે એ કહેવું મુશ્કેલ છે, પણ ફરી ઘરો અને વિકાસ કરવા માટે ઘણો સમય લાગી જશે. માનવ અધિકાર અને માનવતા માટે વિશ્વ એ શાંતિ બહાલ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!