28 C
Ahmedabad
Sunday, April 28, 2024

2 હજારથી પણ ઓછી કિંમતની આ સ્માર્ટવોચ થઇ લોન્ચ, જલદી જાણો શું છે કિંમત


આજકાલ દિવસેને દિવસે સ્માર્ટવોચનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. આમ સ્માર્ટફોન પછી હવે સ્માર્ટવોચનો વારો આવ્યો છે. જો કે અનેક કંપનીઓની સ્માર્ટવોચ હવે તમને બજારમાં જોવા મળતી હશે. સ્માર્ટવોચ પણ મોંધી અને થોડા ઓછા રેટની પણ આવે છે. બ્રાન્ડના શોખીન લોકો બ્રાન્ડેડ સ્માર્ટવોચ પહેરતા હોય છે જેની કિંમત વધારે હોય છે. આમ, જો આ દિવસોમાં તમે વોચ લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ ઓછુ છે આ સ્માર્ટવોચ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો નજર કરી આ વોચ પર…

Advertisement

Boat કંપનીએ ભારતમાં બહુ ઓછા બજેટની સ્માર્ટવોચ લોન્ચ કરી છે. જેનું નામ છે Boat Wave Lite.. છે. આ કંપનીએ એમેઝોના માધ્યમથી આ સ્માર્ટવોચની કિંમત અને સાથે વેચાણની તારીખને કન્ફોર્મ કરી છે. આ સ્માર્ટવોચને તમે આ અઠવાડિયામાં ખરીદી શકો છો. આ વોચની કિંમત 2000થી પણ ઓછી છે. બોટ વેવ લાઇટ એ બોટ વેવ પ્રો 47 પછી આવેલી વેવ સીરીઝની બીજી છે, જેને થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવી હતી.

Advertisement

આ સ્માર્ટવોચની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. આ વોચ તમને એમેઝોન પર જોવા મળશે. પરંતુ તમને એક ખાસ વાત જણાવી દઇએ કે આ વોચનું વેચાણ 31 માર્ચના રોજ બપોરે એટલે આજ રોજથી 12 વાગ્યાથી શરૂ થશે.

Advertisement

આ સ્માર્ટવોચની બેટરી સાત દિવસ સુધી ચાલશે. આ સ્માર્ટવોચમાં સ્પોર્ટસને લઇને બીજા અનેક ફંક્શન આવેલા છે. આમ, જો તમે આ દિવસોમાં વોચ લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ ઓછુ છે તો આ સ્માર્ટવોચ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ સ્માર્ટવોચ દેખાવમાં પણ મસ્ત છે. બોટ કંપનીની અનેક વસ્તુઓ બજારમાં આવે છે. આ સ્માર્ટવોચની વધારે ડિટેલ્સ તમને ઓનલાઇન પણ અનેક જગ્યાએ મળી જશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!