33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : વધુ એક ASI ને PSI તરીકે બઢતી મળતા પોલીસ પરિવારમાં ઉત્સાહ ભર્યો માહોલ


અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ૬ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરને થોડા મહિના અગાઉ હંગામી ધોરણે પીએસઆઈ તરીકે બઢતી આપી જીલ્લામાં નિમણુંક કરી હતી ત્યારે જીલ્લામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ભુપેન્દ્રભાઈ પટેલને હંગામી પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે બઢતી અપાતા પોલીસબેડામાં અને પરિવારજનોમાં આનંદ છવાયો હતો જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે સ્ટાર લગાવી નિમણુંક આપી અભિનંદન પાઠવ્યા હતા

Advertisement

રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એએસઆઇને કરાર આધારિત હંગામી ધોરણે પી એસ આઇ બનાવવા ગાંધીનગર રેંજ આઈજી અભય ચુડાસમા દ્વારા બઢતીના હુકમ થતા જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ભુપેન્દ્રભાઈ પટેલને એસપી સંજય ખરાતે પીએસઆઈના સ્ટાર લગાવી નિમણુંક આપી હતી જીલ્લામાં ફરજ બજાવતા અન્ય એએસઆઇમાં પણ નિવૃત્ત થાય તે પહેલા પીએસઆઈની વર્ધી પહેરવા ભારે થનગનાટ જોવાઈ રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!