42 C
Ahmedabad
Friday, May 17, 2024

ઉનાળામાં લીમડાના પાન ફાયદા અને ઘરેલુ ઉપચાર 35 થી વધુ સમસ્યામાં ઔષધિ તરીકે ઉપયોગ કરવાની રીત


લીમડા ના પાન ફાયદાઓ વિશે

Advertisement
આપણા શાસ્ત્રોમાં કહેવાય છે કે ચૈત્ર મહિનામાં લીમડાનો મોર અને લીમડાના ફૂલ રાત્રે પાણી માં પલાળીને સવારે પીસીને,તેનું સેવન કરવાથી બાર મહિના સુધી કોઈ બીમારીઓ થતી નથી.
લીમડાના પાન ના ફાયદા અને પાકેલા લીલા પાન ના ઔષધિ ઉપયોગ પાકેલા લીલા પાના ગુણધર્મ લીમડાના મોટા અને લીલા રંગ પાન પચ્યા પછી કડવા, આંખો માટે હિતકારક, બળતરા શાંત કરનાર, કૃમિ, કફ અને પિત્તના નાશ કરનાર છે અરુચિ અને કોઢ દૂર કરનાર છે.
આપણે સૌ જાણીએ છીએ કે લીમડાના રસ અને ડાયાબિટીસનો ઉત્તમ ઇલાજ તારીખે માનવામાં આવે છે, લીમડાનો ઉપયોગ ચામડી ને લગતી સમસ્યાઓ, ઉલટી, કફ, કમળો, અરાઈ ચામડી ની સમસ્યા અને દૃષ્ટિની સમસ્યામાં ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે.
લીમડાના પાન ના ફાયદા ખરજવામાં કોઈપણ પ્રકારના ગુમડું રકતપિત અને કોઢમાં લીમડા નો પ્રયોગ લીમડાના પાન ના પત્તા નો ઉપયોગ હરસ અને મસામાં પેટના કીડા, કૃમિ કમળાના રોગ માં લીમડાના ઉપયોગ શીળસમાં લીમડા નો ઉપયોગ મેલેરિયાના તાવમાં લીમડા અકસીર દવા, લીંબડો આંખના દર્દમાં લીમડો આંખની પાંપણ લાલ થઇ જવી અથવા ખરવા લાગવી એ તમામ બાબતોમાં લીમડાનો ઉપયોગ થાય છે.સફેદ કોઢ અથવા સફેદ ડાઘા એમાં પણ લીમડાનું ઉપયોગ કરવાથી રોગનું નિવારણ આવે છે

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!