33 C
Ahmedabad
Saturday, May 18, 2024

નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને ત્યાં સીબીઆઈના દરોડા, સૂરત હજીરા ખાતે દરોડા


નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને ત્યાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાેજેક્ટના કામોમાં કટોકટીને લઈને સીબીઆઈએ કાર્યવાહી કરી છે. દેશ ભરમાં નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓના ઘરે જઈ આ દરોડા સીબીઆઈ દ્વારા પાડવામાં આવ્યા છે.

Advertisement

પ્રાેજેક્ટનું કામ કરનારા અધિકારીઓ અને વચેટીયાઓ સહિત 22 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યાે છે. સુરત અને હજીરા સહિત દેશભરમાં 22 જગ્યાએ આ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નેશનલ હાઈવે ઓથાેરીટીના અધિકારીઓના ત્યાં સીબીઆઈ ના દરોડા પડ્યા હતા. નેશનલ હાઈવે અોથોરીટીના અધિકારીઓના ત્યાં સીબીઆઈ એ આ કાર્યવાહી કરી છે.

Advertisement

પ્રાેજેક્ટના કામ સાથે સંકળાયેલા લોકો અને વચેટીયાના ત્યાં પણ આ દરોડા પાડવામાં આવ્યા છે. દેશભરમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સુરત અને હજીરામાં ગુજરાત ખાતે આ દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં આ દરોડા પાડવાનું કારણે એ છે કે, પ્રાેજેક્ટમાં કટકી પાડવાની શંકા છે. 1 કરોડના દાગીના, 4 કરોડની જ્વેલરી તેમજ એફ.ડી. સહીત નું જપ્ત કરવામાં આવ્યું છે. લગભગ 22 જેટલી જગ્યાએ આ કાર્યવાહી દરોડા પાડવાની કરવામાં આ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!