32 C
Ahmedabad
Thursday, May 16, 2024

દિવાલ પર દંગલ : હિંમતનગરમાં જ્યાં જ્યાં ભાજપે કમળ દોર્યું, ત્યાં ત્યાં કોંગ્રેસે લખ્યા સિલિન્ડરના ભાવ..!!


હિંમતનગર શહેરની દિવાલ પર દંગલ ‌

Advertisement

જ્યાં જ્યાં ભાજપે કમળ નું નિશાન દોર્યું કોંગ્રેસે ગેસની બોટલ દોરી નીચે લખ્યા સિલિન્ડર ના ભાવ

Advertisement

મોંઘવારીમાં રાજકીય ચિત્રસ્પર્ધા ભાજપની કમળ દોયુ તો બાજુમાં કોંગ્રેસે ગેસના સિલિન્ડર દોરી ભાવ લખ્યા, પ્રજા રાહતની રાહમાં

Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંમતનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં સરકારી તેમજ જાહેર સ્થળો ઉપર પોતાના પક્ષના ચિન્હો દોરવામાં આવેલ છે. સામાન્ય પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે. પેટ્રોલ-ડીઝલ ,સીએનજી, તેલ સમેતના ભાવો આસમાને પહોંચ્યા છે. અને ભાજપ પ્રચારમાં મંદમસ્ત છે. ગેસનો બોટલ જે પહેલા 350 માં મળતો હતો તે અત્યારે 1050 મળી રહ્યો છે અસહ્ય મોંઘવારીના લીધે ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયી ગયુ છે. પ્રજાની વેદનાને વાચા આપવા હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદવન પટેલ, નગરપાલિકાના વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, કુમાર ભાટ દ્વારા પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!