37 C
Ahmedabad
Monday, April 29, 2024

ભાવનગરમાં પરપ્રાંતીય ડ્રાઈવર ક્લીનરને ઝેરી પદાર્થ ખવડાવી લૂંટ કરવાની ઘટના


પરપ્રાંતમાંથી ડુંગળીની ખરીદી માટે ભાવનગર યાર્ડમાં આવેલા ટ્રક ચાલકો ડુંગળીનો ટ્રક ભરી રવાના થઇ રહ્યા ત્યારે એક ટ્રક ચાલકે અકસ્માત સર્જાતા સમગ્ર ઘટના આવી બહાર. કોઈ ઇસમે ત્રણ ટ્રક ડ્રાઈવર અને 3 ક્લીનરને ચા સાથે કોઈ ઝેરી પદાર્થ ભેળવી પીવરાવી દેતા અર્ધબેભાન થઈ જતા તેની પાસે રહેલ મત્તાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક વિગત આવી સામે.

Advertisement

ડ્રાઈવર ક્લીનરને બેભાન બનાવી તેના ખિસ્સા કાપી લૂંટ ચલાવી. 6 લોકોને અર્ધબેભાન જેવી હાલતમાં 108 મારફતે સર.ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. ઘટનાની જાણ થતાં એસપી, એએસપી એલસીબી અને બોરતળાવ પોલીસ કાફલો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચ્યો.

Advertisement

પરપ્રાંતમાંથી ડુંગળીની ખરીદી માટે ભાવનગર યાર્ડમાં આવેલા ટ્રક ચાલકો ડુંગળીનો ટ્રક ભરી રવાના થઇ રહ્યા ત્યારે એક ટ્રક ચાલકે અકસ્માત સર્જાતા સમગ્ર ઘટના આવી બહાર. કોઈ ઇસમે ત્રણ ટ્રક ડ્રાઈવર અને 3 ક્લીનરને ચા સાથે કોઈ ઝેરી પદાર્થ ભેળવી પીવરાવી દેતા અર્ધબેભાન થઈ જતા તેની પાસે રહેલ મત્તાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક વિગત આવી સામે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!