42 C
Ahmedabad
Saturday, May 18, 2024

વિશ્વ આરોગ્ય દિવસે મેઢાસણ ગામમાં નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો


7 એપ્રિલેને સમગ્ર વિશ્વમાં આરોગ્ય દીવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જેનો હેતુ દરેક વ્યક્તિને સમાન અને યોગ્ય સ્વાસ્થ્ય સેવા મળી રહે તેવા વિશ્વનું નિર્માણ કરવાનું છે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ ગામમાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી નિદાન કેમ્પ કરી વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement

મોડાસા તાલુકાના મેઢાસણ ગ્રામ પંચાયતમાં ગુરુવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોડાસાના ખ્યાતનામ ફેમિલી ફિઝિશિયન ર્ડો .મુકેશ પટેલ અને બાળરોગ નિષ્ણાત ર્ડો. હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

આ કેમ્પનો 150 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાત મંદ દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક આપી હતી. આ નિદાન કેમ્પમાં મેઢાસણના સરપંચ જગદીશ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રણીઓ જોડાયા હતા.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબૂક પેજ Mera Gujarat ને લાઈક અને શેર કરો, વીડિયો માટે અમારી YouTube ચેનલ Mera Gujarat સબસ્ક્રાઈબ કરો. અમારૂ ટ્વીટર હેન્ડલ છે @MeraGujarat2022

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!