33 C
Ahmedabad
Tuesday, May 7, 2024

PAN હજુ સુધી PF એકાઉન્ટ સાથે લિંક નથી તો અત્યારે જ કરો


હાલમાં જ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO) દ્વારા PF ખાતામાં જમા રકમ પર ટેક્સને લઈને નવી ગાઈડલાઈન બહાર પડી છે. જેમાં આ દિશાનિર્દેશો ખાસ કરીને ખાનગી ક્ષેત્રના એવા કર્મચારીઓ સાથે સંબંધિત છે, જેમનું પીએફ ખાતામાં એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુ યોગદાન છે. જો કે સરકારી કર્મચારીઓ માટે મર્યાદા 5 લાખ ની છે.

Advertisement

નવી માર્ગદર્શિકામાં આ વાત ખાસ
આ EPFOની નવી માર્ગદર્શિકા પ્રમાણે, 2.5 લાખથી વધુ વાર્ષિક યોગદાન ધરાવતા પીએફ ખાતાઓ ના અંતિમ સેટલમેન્ટ અથવા ટ્રાન્સફરની સ્થિતિમાં નથી, જો કે જે દિવસે વ્યાજ જમા થશે તે દિવસે આ ખાતાઓમાંથી TDSની રકમ કપાશે. આ EPFO ​​થી EPFO ​​અથવા EPFO ​​થી મુક્તિ પ્રાપ્ત સ્થાપના, તેમજ PF ખાતાની ફાઇલ સેટલમેન્ટમાં PFની રકમ ટ્રાન્સફર કરતી વખતે TDS આપશે

Advertisement

મૃત્યુ પર TDS થશે
EPFOએ કહ્યું છે કે ખાતાધારકના મૃત્યુ પછી પણ TDS વસુલ કરશે, આનું કારણએ કે તે જીવંત સભ્ય માટે છે.

Advertisement

જો PAN PF એકાઉન્ટ સાથે લિંક નથી.
જો કોઈ વ્યક્તિનું માન્ય PAN કાર્ડ પીએફ ખાતા સાથે લિંક છે, તો તેણે 10 ટકાના દરે TDS ચૂકવવો પડશે. #જો PF એકાઉન્ટ PAN સાથે લિંક નથી, તો જે તે વ્યક્તિએ 20 ટકાના દરે TDS ની ચુકવણી કરવી પડશે. #જેનો અર્થ એ કે PAN PF એકાઉન્ટ સાથે લિંક નથી, તો બમણો ટેક્સ ચૂકવવો પડશે. જો કે, જો TDS ની રકમ 5000 રહે છે, તો PF સબસ્ક્રાઇબરના ખાતામાં ક્રેડિટ વ્યાજમાંથી કોઈ કપાત કરવામાં આવશે નહીં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!