26 C
Ahmedabad
Monday, May 13, 2024

દેશમાં કાર્યરત 704 વન સ્ટોપ કેન્દ્ર દ્વારા મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને તબીબી અને કાનૂની સલાહ અપાય છે : સ્મૃતિ ઈરાની


સમગ્ર દેશમાં કાર્યરત 704 વન સ્ટોપ કેન્દ્ર દ્વારા મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને તબીબી અને કાનુની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે આ પ્રકારના વધુ 300 કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈશાન ભારતના રાજ્યોની વિભાગીય પરિષદમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા આ મુજબ જણાવ્યું હતું.

Advertisement

તેમણે કહ્યું કે, ગયા વર્ષે આશરે 70 લાખ મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહાય મળી હતી અને આ વખતના બજેટમાં વધુ 14 ટકા રકમ ફાળવવામાં આવી છે. સુશ્રી ઈરાનીએ કહ્યું કે, જનધન યોજનાથી 24 કરોડ મુદ્રા યોજનામાં 68 ટકામાં અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજનામાં 80 ટકા લાભો મહિલાઓને અપાયા છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બાળ કલ્યાણ સમિતિઓમાં પાત્રતા ધરાવતા સભ્યોને તાલીમ અપાશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!