34 C
Ahmedabad
Friday, May 17, 2024

ગાંધીનગર : ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બાર એસોસિએશન દ્વારા સ્ટડી સર્કલનું ઉદ્ઘાટન


ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાથે ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. એન. સોલંકી એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજ સોની સાહેબ તેમજ પ્રિ. સિવિલ જજ એચ. વી. જોષી અને એડીશનલ ચીફ યુ. મેજી. પરમાર  ની હાજરીમાં કરવામાં આવેલ હતું. જેનું ઉદ્ઘાટન માનનીય આસી. ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એસ. એન.સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગાંધીનગર બાર એસોસિયેશના પ્રમુખ લાલસિંહ ગોહિલ એ સ્વાગત પ્રવચન કરેલ અને આ પ્રસંગે ડી. જી. હિતેશભાઈ રાવલ તથા ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શંકરસિંહ ગોહિલ હાજર રહેલ રહ્યા હતા.

Advertisement

Advertisement

આ સ્ટડી સર્કલમાં સહાયક તરીકે વિપુલ વાઘેલા અને ક્રિષ્ના રાવલે મહેનત કરેલ હતી. અને વકતા તરીકે ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય પરેશભાઈ જાનીસાહેબ ઉપસ્થિત રહેલા અને સિવિલ પ્રોસિઝર કોડ ઉપર વિસ્તૃત છણાવટ કરીને વકીલમિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પ્રદાન કરેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શંકરસિંહ ગોહિલે કરેલ હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!