34 C
Ahmedabad
Friday, May 17, 2024

Mr & Mrs Kapoor ના લગ્નની પ્રથમ તસ્વીરો સામે આવી, દંગ રહી ગયા ચાહકો..


કપૂર પરિવારમાં એક સુંદર ચહેરાનો પ્રવેશ થયો છે. 14 એપ્રિલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી આ બંનેના લગ્નની ચર્ચા ખૂબ જ જોરશોરથી ચાલી રહી હતી, જે બાદ હવે બંનેએ પોતાના વેડિંગ ડ્રેસમાં મીડિયા સાથે વાત કરી છે. રણબીર મીડિયાની સામે પત્ની આલિયાને ખોળામાં ઉઠાવીને બહાર નીકળ્યો.

Advertisement

Advertisement

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે કપલે તેમના લગ્નની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

Advertisement

Advertisement

આ તસવીરોમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ લગ્નમાં બંનેના પરિવાર ઉપરાંત કેટલાક ખાસ મહેમાનો અને નજીકના મિત્રો જ હાજર જોવા મળ્યા હતા. પરંતુ હવે બંનેના લગ્ન થઈ ગયા છે અને કપલ રીત-રિવાજ મુજબ પતિ-પત્ની બની ગયું છે.

Advertisement

Advertisement

લગ્ન સમારોહમાંથી દુલ્હનિયા આલિયા ભટ્ટના પિતા અને ભાઈ મહેશ અને રોહિત ભટ્ટનો ઇનસાઇડ ફોટો સામે આવ્યો છે.

Advertisement

Advertisement

લગ્નના જોડામં આલિયા અને રણવીર કપૂર ખૂબ જ સુંદર લાગતા હતા, ચાહકોએ પણ નવ દંપત્તિને શુભેચ્છાઓ પાઠવા સોશિયલ મીડિયા પર મિ. એન્ડ મિસિસ કપૂર ટ્રેન્ડ ચાલ્યો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!