42 C
Ahmedabad
Saturday, May 18, 2024

30 સપ્ટેમ્બર સુધી કપાસની આયાત માટે કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ


સરકારે 30 સપ્ટેમ્બર સુધી કપાસની આયાત માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે કપાસની આયાત પરની મુક્તિ આજથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે, જેનાથી સુતરાઉ કાપડ અને તેમાંથી બનેલા ઉત્પાદનોને આ મુક્તિનો લાભ મળશે. તેનાથી ગ્રાહકોને પણ રાહત મળશે. આ પગલાથી કાપડની નિકાસને પણ ફાયદો થશે. અગાઉ, કપાસની આયાત પર 5 ટકાની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને અન્ય 5 ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વસુલવામાં આવતા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!