33 C
Ahmedabad
Sunday, May 5, 2024

નાની બાળકી એ પીએમ મોદીને સંભળાવ્યું મહિષાસુર મર્દિની સ્ત્રોત, PM મોદી બોલ્યા વાહ… સાંભળો…


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇપણ કાર્યક્રમ અથવા તો તેમના પ્રવાસ દરમિયાન જાય તો બાળકોને જુએ તો તેઓ તેમની સાથે વાત કર્યા વિના રહી શકતા નથી. નવી દિલ્હી ખાતે યોજાયેલી એક બેઠક માટે પહોંચેલા જિલ્લા પંચાયતના હોદ્દેદારો સાથે પહોંચેલી એક બાળકી સાથે પણ કંઇક આવું જ થયું. પીએમ મોદીએ બાળકી સાથે  વાતચીત કરી હતી અને નાની બાળકીએ પીએમ મોદીને મહિષાસુર મર્દિની સ્ત્રોત સાંભળાવ્યો હતો. નાની બાળકીએ સંભળાવેલા મહિષાસુર મર્દિની સ્ત્રોત સાંભલી પીએમ મોદી અભિભૂત થયા હતા અને બોલી ઉઠ્યા વાહ.. આ સાથે પીએમ મોદીએ બાળકીને આશિર્વાદ આપ્યા હતા.

Advertisement

સાંભળા નાની બાળકીએ સંભળાવ્યો મહિષાસુર મર્દિની સ્ત્રોત..

Advertisement

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વતંત્રતા પર્વની ઉજવણી થયા પછી પણ પીએમ મોદી પ્રથમ બાળકો સાથે મુલાકાત કરવા માટે પહોંચી જતાં હોય છે, જ્યાં કોઇપણ પ્રકારની સિક્યોરિટી વિના જ પીએમ મોદી સાથે બાળકો હળવાશની સાથે ક્ષણ વિતાવતા હોય છે અને સેલ્ફી પણ લેતા હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!