34 C
Ahmedabad
Friday, May 3, 2024

ફિલિપાઈન્સમાં ‘મેગી’ વાવાઝોડામાં વધુ 130 થી વધારે લોકોના મોત, 100 થી વધારે લોકો લાપતા


ફિલિપાઈન્સના મેગી વાવાઝોડાએ કહેર વર્તાવો છે. મેગી વાવાઝોડામાં 130 થી વધારે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે મીડિયા અહેવાલ મુજબ 100 થી વધારે લોકો લાપતા બન્યા છે. લાપતા થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાવાઝોડાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મેગી વાવાઝોડાના કારણે  દેશના મધ્ય પ્રદેશોમાં મુશળધાર વરસાદ પડવાથી ભૂસ્ખલન અને ભયંકર પુર આવ્યું છે. રાહત અને બચાવ ટુકડીને વરસાદમાં થતા કીચડને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે.
સત્તાવાર અધિકારીએ જણાવ્યું કે, ગઈકાલ સુધીમાં ત્રણ લાખથી વધુ રહેવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. દેશ હજી ડિસેમ્બરમાં તેના મધ્ય ટાપુઓ પર ફાટી નિકળેલા ટાયફૂનમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હતા.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!