28 C
Ahmedabad
Wednesday, May 1, 2024

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે


લીનોવો આવવાની છેલ્લા કેટલાય સમયથી રોકાણકારોનો રાહ જોઈ રહ્યા છે આઇપીઓમાં મોટાભાગના એલ.આઇ.સી ધારકો પણ રોકાણ કરશે અને બીજા કેટલાય લોકો એ લખેલું છે લેવા માટે ઉતાવળા થઈ રહ્યા છે . જેમાં આ શેર લેવા માટે દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે .

Advertisement

આ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની પ્રારંભિક પબ્લિક ઓફર ના રાખવાની તારીખ અંગે સરકાર આ સપ્તાહમાં નિર્ણય લે તેવી શક્યતા છે. જેમાં આ એક વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી આપી છે. જેમાં આ LICમાં પાંચ ટકા હિસ્સો અથવા 316 મિલિયન શેરનું વેચાણ અગાઉ માર્ચમાં થવાનું હતું . જેમાં ભૌગોલિક રાજકીય તણાવને કારણે તે મોકૂફ બંધ રખાયું છે .

Advertisement

આ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ની પાસે આ નવા દસ્તાવેજો ફાઈલ કર્યા વિના લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવવા માટે સરકાર પાસે 12 મે સુધીનો સમય છે. જેમાં આ એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આઇપીઓ માટે ક્યારે જવું તે અંગેનો નિર્ણય આ અઠવાડિયે લેવામાં આવી શકે છે.”

Advertisement

જો કે આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન કંપની મિલિમેન એડવાઇઝર્સ દ્વારા LICની અંતર્ગત મૂલ્ય નક્કી કરાયા છે. જેમાં 30 સપ્ટેમ્બર, 2021ના રોજ કંપનીનું મૂળ મૂલ્ય રૂ. 5.4 લાખ કરોડ હતું. અંતર્ગત મૂલ્ય વીમા કંપનીમાં શેરધારકોના સંકલિત મૂલ્યના આધારે પ્રાપ્ત થાય છે.

Advertisement

જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં સક્ષમ ન હોય, તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા કાગળો ફાઇલ કરવા પડશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!