32 C
Ahmedabad
Friday, May 3, 2024

બનાસકાંઠા : ગૌણ સેવાની પરીક્ષાને લઇને બનાસકાંઠા પોલિસ દ્વારા પરીક્ષાર્થીઓને આવકાર, શું કહ્યું Dy.SP. એ, સાંભળો


24 એપ્રિલના રોજ ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા સંચાલિત બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાને લઇને બનાસકાંઠા પોલિસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પેપર લીકની ઘટનાઓને પગલે બનાસકાંઠા પોલિસ દ્વારા ઉમેદવારોને વિશેષ અપીલ અને આવકારવામાં આવનાર છે.

Advertisement

Advertisement

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ઉમેદવારો બનાસકાંઠા જિલ્લામાં પરીક્ષા આપવા માટે જવાના હોઇ પોલિસ તંત્ર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યા છે. આ સાથે જ પરીક્ષા ખંડમાં કોઇપણ ઉમેદવારોએ ઇનેક્ટ્રોનિક્સ ડિવાઈસનો ઉપયોગ ન કરવા અથવા તો પરીક્ષા ખંડમાં લઇ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બનાસકાંઠા ડીવાયએસપી કુશાલ ઓઝાએ વિદ્યાર્થીઓને આવકારતા શુભેચ્છાઓ પાઠવી.

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!