43 C
Ahmedabad
Saturday, May 18, 2024

હાય રે ગરમી : ગરમી ગમે તેટલી હોય લગ્ન તો કરવા જ પડે, તે પણ છાંયડાના સહારો, જુઓ અનોખો વરઘોડાનો Video


સમગ્ર રાજ્યમાં હાલ ગરમી ચરમસીમા પર છે. પારો સરેરાશ 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, અને તમાંય લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે સુરતમાં એક એવો વરઘોડો નિકળ્યો કે, સૌકોઇ દંગ રહી જશે. એક વીડિયો સુરતનો વાઈરલ થયો છે, જેમાં જાન તો નિકળી પણ ગરમીથી બચવા માટે તૈયાર મંડપ સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વરઘોડાની સાથે સાથે મંડપ પણ જોવા મળ્યો હતો. મંડપની નીચે તમામ જાનૈયાઓ હતા અને ગરમીથી બચવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો હતો.

Advertisement

Advertisement

આ પહેલા મધ્યપ્રદેશનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં વરઘોડો નિકળ્યો હતો, સાથે સાથે વોટર કુલર પણ એક પેંડલ રિક્ષામાં હતું અને વોટર કુલરમાં જાનૈયાઓ નાચતા નજરે પડ્યા હતા.

Advertisement

સમાચારના તમામ અપડેટ્સ માટે અમને ફોલો કરો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!