34 C
Ahmedabad
Friday, May 17, 2024

લો બોલો…આ દેશના લોકો હોય છે બહુ રોમેન્ટિક, જાણો શું કહે છે સર્વે


એક સર્વેમાં સ્કોટલેન્ડના લોકોને દુનિયામાં સૌથી સારા લવર તરીકે માનવામાં આવ્યા છે. સર્વેમાં ભાગ લેનારા બ્રિટનના 2000 લોકોએ સ્વીકાર્યુ કે રોમેન્ટિક હોલિડે પર જનારા લોકોમાં સ્કોટિશ લોકો દુનિયાના બેસ્ટ લવર તરીકે સાબિત થયા છે. સ્ટડીના જણાવ્યા અનુસાર સ્કોટલેન્ડના લોકો આ મામલે બ્રિટિશ, વેલ્શ અને આઇરિશથી લઇને ફ્રેન્ચ, ઇટાલિયન અને અમેરિકાના લોકોને પાછળ પાડી દીધા છે.

Advertisement

આ ક્વિઝમાં ભાગ લેનારા લોકોને એમની હોલિડે ફિલિંગ્સને 1 થી 10 સ્કેલ પર રેટ કરવામાં માટે કહેવામાં આવ્યુ હતુ, જેમાં કેટલાક દેશોએ 7થી 10ની વચ્ચે અંક લઇને ટોપ-10માં જગ્યા બનાવી લીધી. લિસ્ટમાં સ્કોટલેન્ડ 43 ટકા અંકની સાથે પહેલા નંબર પર રહ્યું, જ્યારે 30 ટકા અંકોની સાથે વેલ્સને આખરી સ્થાન પ્રાપ્ત કર્યું.

Advertisement

આ દેશોનું નામ છે ટોપ 10માં…

Advertisement

સ્કોટલેન્ડ પછી લિસ્ટમાં બીજા સ્થાન પર ઇટલી…41 ટકા

Advertisement

ત્રીજા સ્થાન પર ફાન્સ..38 ટકા

Advertisement

ચોથા સ્થાન પર…ઇગ્લેન્ડ..37 ટકા

Advertisement

પાંચમાં સ્થાન પર સ્પેન..35 ટકા

Advertisement

છઠ્ઠા સ્થાન પર અમેરિકા..34 ટકા

Advertisement

સાતમાં સ્થાન પર પુર્તગાલ..32 ટકા

Advertisement

આઠમાં સ્થાન પર આયરલેન્ડ..31 ટકા

Advertisement

નવમાં સ્થાન પર સ્વીડન..31 ટકા

Advertisement

અને દશમાં સ્થાન પર વેલ્સ..30 ટકા

Advertisement

એક કંપનીના સર્વે અનુસાર સ્કોટિશ લોકો પોતાના પાર્ટનરને આકર્ષિત કરવા માટે એક સારી ઇમ્પ્રેશન છોડવાની કળામાં માહિર હોય છે. આમ જો વાત કરીએ તો રોમેન્ટિક હોવું એ પણ એક સારી બાબત છે. જો કે આજના આ સમયમાં અનેક લોકોની ફરિયાદ હોય છે કે એમના પતિ રોમેન્ટિક નથી. આમ ઘણા કપલોની વચ્ચે રોમેન્ટિક ના હોવાને કારણે પણ અનેક લોકોના ડાઇવોર્સ થતા હોય છે. આ ડાઇવોર્સ પાછળ બીજા અનેક કારણો પણ જવાબદાર હોય છે. જો કે આ કારણે ડાઇવોર્સ થતા હોય તો બન્ને વચ્ચે સમજણની ખૂબ જરૂર હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!