38 C
Ahmedabad
Sunday, April 28, 2024

LIC IPO પ્રાઇસ બેન્ડ નક્કી, એક લોટ માટે આટલા પૈસા ખર્ચવા પડશે


ભારત દેશની સૌથી મોટી વીમા કંપની એ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 4 મેના રોજ ખુલવા જઈ રહી છે. ત્યારે ઇશ્યૂ 9 મે, 2022 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આમ આ મેગા IPO 2 મેના રોજ એન્કર રોકાણકારો માટે ખુલવા જઇ રહ્યા છે. ત્યારે આ IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ સ્ટોક ₹902-949 હોઈ શકે છે. આમ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, IPOની પ્રાઇસ બેન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને પ્રતિ સ્ટોક ₹902-949 રખાયો આવ્યો છે.

Advertisement

એક ઘણું બધું હોઈ શકે
હાલ આ દરેક લોટ માટે બિડ લોટનું કદ 15 હશે. જ્યારે આ સૂત્રોએ જણાવ્યું કે LIC તેના પોલિસીધારકોને 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. આમ જ્યારે રિટેલ રોકાણકારો અને કર્મચારીઓને 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાય શકે .

Advertisement

સરકાર 3.5% હિસ્સો વેચી શકશે
હાલ પીટીઆઈના અહેવાલ પ્રમાણે, એલઆઈસી આઈપીઓ દ્વારા સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. આ સાથે સરકારને 21,000 કરોડ રૂપિયા મળશે. જેમાં આ ફેબ્રુઆરીમાં સરકારે LICમાં પાંચ ટકા હિસ્સો અથવા 316 કરોડ શેર વેચવાની યોજના બનાવી હતી. આમ આ અંગેના દસ્તાવેજો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ને સબમિટ કરવામાં આવ્યા હતા.

Advertisement

તમને જણાવી એ કે આ રુસ અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ માર્કેટમાં આવેલી વોલેટિલિટીની અસર IPOના પ્લાનિંગ પર પણ પડી હતી. જેમાં આ અઠવાડિયે, સરકારે ઇશ્યુનું કદ પાંચ ટકાથી ઘટાડીને 3.5 ટકા નો નિર્ણય લીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!