30 C
Ahmedabad
Monday, May 13, 2024

ફ્લાઈટમાં સિગરેટ પીવાની ભૂલ ના કરતા, કચ્છના એક પેસેન્જર સામે થઈ પોલીસ ફરીયાદ


લ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં સિગરટે પીતો પેસેન્જર ઝડપાયો હતો. પેસન્જ ફ્લાઈટના ટોયલેટમાં સિગરેટ પી રહ્યો હતો જે પકડાતા આ પેસેન્જર સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

Advertisement

દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટની અંદર કચ્છનો પેસેન્જ ચુપચાપ કોઈને ખબર ના પડે એ રીતે ફ્લાઈટના ટોયલેટમાં જઈ સીગરેટ પીતો હતો એ દરમિયાન જ ધુમાડાના લીધે સુરક્ષા એલાર્મ વાગવા લાગ્યું હતું જે સાંભળીને ફ્લાઈટના તમામ પેસેન્જરના જીલ અદ્ધર થઈ ગયા હતા. જેથી એરલાઈન્સ દ્વારા આ પેસેન્જર સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.

Advertisement

સ્મોક ડીટેક્ટ એલાર્મ વાગતા તપાસ કરતા પેસેન્જર ટોયલેટમાં જઈને સીગારેટ પી રહ્યો હતો. સીગારેટ ફ્લાઈટમાં પીવી એ ખૂબ જ જોખમકારક છે. જેના કારણે ફ્લાઈટ દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી છે. તેના કારણે ફ્લાઈટમાં આગ લાગવાનો પણ ખતરો રહેલો છે. જેથી આ વાતની ગંભીરતાને ધ્યાને લેતા એેરલાઈન્સે કચ્છના આ પેસેન્જર વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરી છે.

Advertisement

આ પેસેન્જર વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યલાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!