36 C
Ahmedabad
Sunday, April 28, 2024

દેશના 173 પાવર પ્લાન્ટમાંથી કેટલા પાવર પ્લાન્ટમાં બચ્યો છે કોલસો જાણો


કોલસાની અછતને લઇને વીજળી પર સંકટ પહેલા તોડાતું હતું કેમ કે કોરોનામાં કામગિરી બંધ રહેવાના કારણે આ પ્રકારની સમસ્યા ગયા વર્ષે સામે આવી હતી ત્યારે આ વર્ષે પણ અગાઉ વીજળીને લઈને રાડબુમ જોવા મળી રહી છે. એક બાજુ સત્તાધીશો વીજળીની અછત નથી તેવું કહી રહ્યા છે ત્યારે રાજ્યોમાં કાપ મુકવાની સ્થિતિ આવી ચૂકી છે.

Advertisement

ખાસ કરીને ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના 18 પિટહેટ પ્લાન્ટમાં નિર્ધારીત માપદંડો પ્રમાણે 78 ટકા જ કોલસો છે જ્યારે અંતરયાળ વીજળીઘરમાં માપદંડો પ્રમાણે 25 ટકા જ કોલસો છે. જો વધુ કોલસો હોત તો પીટહેટ પ્લાન્ટ 17 દિવસથી 26 દિવસ ચાલી શકત. એક અંદાજ મુજબ દેશમાં આવેલા 173 પાવર પ્લાન્ટમાંથી 106 પાવર પ્લાન્ટ પાસે જ કોલસો છે. આ કોલસો જીરોથી 25 ટકા જેટલો જ છે.

Advertisement

ખાસ કરીને અત્યારેની વીજળીની સ્થિતિને જોવા જઈએ તો થર્મલ પાવર સ્ટેશનનીઆગામી કેટલાક દિવસ પુરતો જથ્થો જરુર છે પરંકુ તેનો સ્ટોટ કરવો ખૂબ જ જરૂરી બની ગયું છે. 9 દિવસ જેટલી ચાલે એટલી સફિસીયન્ટ વીજળી એવેલેબલ છે.

Advertisement

જેથી વીજળીના તોડાતા ખતરાને જોતા સારા સમાચાર એ આવ્યા છે કે થર્મલ પાવર પ્લાન્ટ માં અત્યારે પૂરતો જથ્થો નવ દિવસનો છે ત્યારે આગામી સમયમાં પણ પૂરતો જથ્થો  ઉપલબ્ધ થશે તે પ્રકારની વિગતો સામે આવી છે.

Advertisement

કોલસાની અછતને લઇને વીજળી પર સંકટ પહેલા તોડાતું હતું કેમ કે કોરોનામાં કામગિરી બંધ રહેવાના કારણે આ પ્રકારની સમસ્યા ગયા વર્ષે સામે આવી હતી ત્યારે આ વર્ષે પણ અગાઉ વીજળીને લઈને રાડ જોવા મળી હતી ત્યારે અત્યારે સ્થિતિ સારી હોવાનું અનુમાન લગાવવાંમાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યને જોતા સોલાર પાવર પર નિર્ભર રહેવાને લઈને સરકાર પણ અપ્રોચ કરી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!