42 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલલ્લી : GEC મોડાસામાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


સરકારી ઈજનેરી કોલેજ,મોડાસા ખાતે કમ્પ્યુટર એન્જિનિયરીંગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તા.30 એપ્રિલ, શનિવારના રોજ યોજાયો.250 વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ સમારંભમાં જોડાયા હતા.સંસ્થાના આચાર્ય ડૉ. બી. જે.શાહ અને વિભાગના વડા પ્રો.એમ.બી.ચૌધરીએ વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામના આપી હતી.પોતાના ક્ષેત્ર માં રહેલી વિપુલ તકો માટે પોતાને સક્ષમ બનવા હાકલ કરી હતી.તેમજ એક સારા નાગરિક બનવા પ્રેરણા આપી હતી.વિદ્યાર્થીઓએ સંસ્થા સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને સંસ્થા સાથે જોડાઈ રહીને તેના વિકાસમાં સહભાગી બનશે એવી બાહેધરી આપી હતી. વિધાર્થીઓ એ સંસ્થાનો અને તમામ અઘ્યાપકો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!