38 C
Ahmedabad
Friday, May 17, 2024

મોડાસાની BBA કોલેજના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી એલ. જે. ગાંધી. બીસીએ કૉલેજ એન્ડ ડો. એન. જે શાહ,PGDCA કૉલેજ, મોડાસા દ્વારા છેલ્લા વર્ષ ના વિધાર્થી મિત્રો માટે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કૉલેજ ના માનદ મંત્રી અરવિંદભાઈ જે. મોદી તેમજ પરીમલભાઈ શાહ તેમજ ડૉ. જયદીપભાઈ ત્રિવેદી એ વિધાર્થી ઓ ને શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે શુભેચ્છા કાર્યક્રમમાં કોલેજના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન કરેલી કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ આગળ વધીને જિલ્લાનું અને કોલેજનું નામ રોશન કરે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!