34 C
Ahmedabad
Sunday, May 19, 2024

Women Inspirational Award 2022 : સપના ત્રિવેદીને સમાજિક સેવાઓમાં યોગદાન બદલ સન્માન


મેરા ગુજરાત, અમદાવાદ

Advertisement

Advertisement

દેશમાં શ્રેષ્ઠ મહિલાઓને હંમેશા સન્માનવામાં આવી છે, તેવામાં મધર્સ ડે ના દિવસે વિશેષ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મધર્સ ડે ના દિવસે મૂળ વલસાડના અને હાલ અમદાવાદમાં રહેતા સપના ત્રિવેદીને “વુમન ઇન્સ્પેરેશન એવોર્ડ 2022” એનાયત કરવામાં આવ્યો છે. સપના ત્રિવેદીનું સમાજ માટે મોટુ યોગદાન રહ્યું છે.સામાજિક સેવાઓથી લઈને મહિલાઓની જાગૃતિ માટે કરેલા કામોને લઈ વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સપના ત્રિવેદી રાજ્યના જાણીતા ગ્રાફિક ડિઝાઇનર પણ છે. તેમના દ્વારા પોતાની કાર્યક્ષમતા સાથે તેમની સમાજ માટે ઉમદા કામગીરી કરી છે.

Advertisement

Advertisement

રાજ્યમા મહિલાઓ આગળ વધે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તમામ મહિલાઓને આઝાદી મળે તે માટેના કામની શરૂવાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.સપના ત્રિવેદીનો પરિવાર માં મોટા ભાગના લોકો વકીલાત સાથે જોડાયેલા છે.એટલુજ નહિ સપના ત્રિવેદીની દીકરીએ પણ વિશેષ એવોર્ડ મેળવ્યા છે.વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સપના ત્રિવેદીને વિશેષ સન્માન મળતા તમામ લોકો શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!