35 C
Ahmedabad
Sunday, May 19, 2024

ASI ના નિધન પર પશ્ચિમ કચ્છ SP સૌરભ સિંગે તેમના વતન પહોંચી સ્ટાફ સાથે આપી કાંધ, જુઓ Video


સામાન્ય રીતે પોલીસને આપણી બીજી નજરથી જોતા હોઈએ છીએ પરંતુ એવા કેટલાય ઓફિસર હોય છે કે જેઓના હ્રદય પોતાના કર્મચારીઓ માટે પીગળી જતાં હોય છે. કચ્છના એક એસઆઈના ફરજ દરમિયાન અવસાન સમયે એસપી સૌરભ સિંગ સહિતનો સ્ટાફ તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે કાંધ આપવા પહોંચ્યો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ પશ્ચિમ કચ્છ પોલીસના ASI મહેશ્વરી મેઘજીભાઈ ફરજ દરમિયાન અવસાન પામ્યા હતા, આ સમાચાર મળતાની સાથે જ એસપી સૌરભ સિંગ પોલીસ કર્મચારીના વતન પહોંચ્યા હતા. વતન પહોંચી તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી અને શ્રદ્ધાંજલી આપી હતી. જોકે અહીં તેમની સાથેની આત્મીયતા પણ જોવા મળી હતી. તેમણે મેઘજીભાઈની સ્મશાનયાત્રામાં કાંધ આપી સ્ટાફ પ્રત્નેની પરિવારની ભાવનાનું ઉદાહરણ ઊભું કર્યું હતું. સહકર્મચારીઓ અને તેમના પરિવાર સાથે તેમના દુખોમાં સહભાગી થતા અધિકારીઓ ઘણા જ ઓછા જોવા મળે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!