35 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : મેઘરજ – ઉન્ડવા રોડ પર CNG કાર ભળકે બળી, દોડધામ મચી, જુઓ Video


અરવલ્લી જિલ્લામાં હાલ ઉનાળો ચરમસીમા પર છે, પારો સરેરાશ 45 ડિગ્રી પર પહોંચી ચુક્યો છે ત્યારે સતત આગની ઘટનાઓ ઘટતી હોય છે આ વચ્ચે મેઘરજમાં ઇકો કાર ભળકે બળતા અફરા-તફરી મચી જવા પામી હતી. સમગ્ર ઘટના મેઘરજ ઉન્ડવા રોડ પર બની હતી જ્યાં CNG ભરાવવા માટે પહોંચેલી ઇકો કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગેસ પુરાવવા માટે પહોંચેલી ઇકો કાર CNG પંપના નોઝલ નજીક જ અચાનક ભળકે બળતા અફરા-તફરી મચી જવા પામી હતી.

Advertisement

સમગ્ર ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી હતી, સદભાગ્યે આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી, જોકે આગની ઘટનામાં કાર બળીને ખાખ થઇ ગઇ.

Advertisement

જુઓ આગની ઘટનાનો Live વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!